Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ - ભાગ ૧-૧૪ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ - ભાગ ૧-૧૪ પૂજ્ય દીપકભાઈ

નિહાળો પરમ પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતી ની ભવ્ય ઉજવણી અને સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા પૂજ્ય દીપકભાઈ દ્વારા મુમુક્ષુઓ તેમજ મહાત્માઓના વિવિધ વ્યવહારીક અને અધ્યાત્મિક પ્રશ્નોનું નિરાકરણ!

Rs 350.00
Old Price: Rs 700.00

Description

નિહાળો પરમ પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતી ની ભવ્ય ઉજવણી, પૂજ્ય દીપકભાઈના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ અને સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા પૂજ્ય દીપકભાઈ દ્વારા જ્ઞાન માટે ઉત્સુક મુમુક્ષુઓ તેમજ મહાત્માઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ! હસતા હસતા મેળવો ક્રોધનું નિવારણ, પૈસાનો વ્યવહાર, પારિવારિક સંબંધો, નિર્દોષ દ્રષ્ટિ અને દોષોમાંથી મુક્તિ, પ્રતિક્રમણ જેવા વ્યવ્હારાદિ પ્રશ્નોના જવાબ અને ભગવદ ગીતાની સમજણ, આત્મા શું છે, શાશ્વત સુખ વગેરેના અધ્યાત્મિક ફોડ!

Read More
success