• INR
Close

DVDs

  • Picture of આત્માની આઝાદી ભાગ - ૧ પૂજ્ય નીરુમા

આત્માની આઝાદી ભાગ - ૧ પૂજ્ય નીરુમા

મેળવો આત્માની આઝાદીનો પરિચય, પૂજ્ય નીરુમા સાથેના આ પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા!

Rs 10.00
Old Price: Rs 50.00

Description

સંસારની કારાગાર રૂપ ફસામણમાં સપડાયેલા લોકોને સંસારની અવગણના કર્યા વિના આત્માની સંપૂર્ણ સ્વતંત્રતાનો અનુભવ કરાવતા જ્ઞાનનો પરિચય મેળવો પૂજ્ય નીરુમા પાસે! આ ઉપરાંત મહાત્માઓના અનુભવો સંભાળીને એ દ્રઢ થાય છે કે આત્માના અનુભવની આઝાદી એજ સાચી અને કાયમની આઝાદી છે!

Read More
success