Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of અદભુત ઓળખ જ્ઞાનીની ભાગ - ૧-૨ પૂજ્ય નીરુમા, પૂજ્ય દીપકભાઈ સ્પેશિયલ DVD

અદભુત ઓળખ જ્ઞાનીની ભાગ - ૧-૨ પૂજ્ય નીરુમા, પૂજ્ય દીપકભાઈ સ્પેશિયલ DVD

મેળવો અદભૂત ઓળક જ્ઞાનીની, પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈ પાસેથી આ સ્પેશિયલ વિડીયો સત્સંગ દ્વારા!

Rs 50.00
Old Price: Rs 100.00

Description

"અદભૂત ઓળખ જ્ઞાનીની" સત્સંગમાં પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈ દ્વારા પરમ પૂજ્ય દાદાશ્રીની વિશેષ ઓળખ મળે છે. જ્ઞાનીનો નિકટથી પરિચય મેળવનાર અને તેમની આંતરિક અવસ્થાને જ્ઞાન દ્રષ્ટિથી પારખનાર પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈ, જ્ઞાની પુરુષ દાદા ભગવાનની અદભૂત ઓળખાણ વિવિધ પ્રસંગો દ્વારા આપણને કરાવે છે. 

Read More
success