અક્રમ એક્સપ્રેસ (ગુજરાતી)
ખાસ નાના ભૂલકાઓ માટે બનેલું મેગેઝીન "અક્રમ એક્સપ્રેસ" બાળકોમાં કુમળી વયે સંસ્કારોનું ઘડતર કરે છે, અને સાથે દાદાશ્રીના અક્રમ વિજ્ઞાનની સમજણ સરળ ભાષામાં બાળકોને પમાડે છે. વિવિધ વિષયો પર દર મહીને પ્રકાશિત થતા આ મેગેઝીનમાં પઝલ, જોક્સ, નવી દ્રષ્ટિ, પૌરાણિક કથાઓ, જ્ઞાની સંગે વીતેલી પળોની મીઠી યાદો વગેરે રસપ્રદ વાનગીઓ પીરસવામાં આવે છે, જે બાળકોને જરૂરથી પસંદ પડશે!
જો તમને મેગેઝીન સમયસર મેળવવા માં મુશ્કેલી પડતી હોય તો તમારું નામ , મેમ્બર આઈડી અને સરનામું આ નંબર +૯૧૮૧૫૦૦૭૫૦૦ પર મેસેજ કરવા વિનંતી.
Read More