• INR
Close

DVDs

  • Picture of ભક્ત - ભક્તિ - ભગવાન ભાગ - ૧ પૂજ્ય નીરુમા

ભક્ત - ભક્તિ - ભગવાન ભાગ - ૧ પૂજ્ય નીરુમા

મેળવો ભક્ત, ભક્તિ અને ભગવાન વચ્ચેના અલૌકિક સંબંધ ને પૂજ્ય નીરુમા પાસેથી!

Rs 10.00
Old Price: Rs 50.00

Description

આ વિડીયો સત્સંગમાં પૂજ્ય નીરુમા ભક્ત, ભક્તિ અને ભગવાન વચ્ચેના સંબંધને યથાર્થ રીતે સમજાવ્યો છે. સ્થૂળ ભક્તિથી આગળ વધીને પરમાત્મા સાથે અભેદ બનાવતી ભક્તિ સુધીના સર્વ સોપાન ખુલ્લા કર્યા છે. 

Read More
success