Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of ભોગવે એની ભૂલ ભાગ ૧ પૂજ્ય દીપકભાઈ

ભોગવે એની ભૂલ ભાગ ૧ પૂજ્ય દીપકભાઈ

મેળવો આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "ભોગવે એની ભૂલ" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ!

Rs 25.00
Old Price: Rs 50.00

Description

આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "ભોગવે એની ભૂલ"  સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ આપતા સંક્ષિપ્ત પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સમાધાન આપે એવી સમજણ ફીટ કરીને ભોગવટા અને કષાયોની અસરોમાંથી મુક્ત થવાનો રસ્તો બતાવે છે. જે પ્રત્યેક કક્ષાના મહાત્માને જ્ઞાનની શ્રેણીઓ ચડવામાં ઉપયોગી બની રહે છે. 

Read More
success