Description
આ રમતમાં તમારા બાળકની વાંચન, શબ્દ પ્રયોગ અને વાક્યરચનાની શક્તિઓ ખીલશે! ૭ વર્ષથી ઉપરના બાળકો માટે યોગ્ય એવા દાદાશ્રીની જ્ઞાનવાણી માંથી ચૂંટેલા અપ્ત્સુત્રોના ટુકડાઓ જુદા જુદા કાર્ડ્સમાં વહેંચાયેલા છે, તેમને જોડી સુત્ર પૂરું કરો. આ સુત્રોને બાળકો જીવનમાં અપનાવીને મુશ્કેલીઓમાં ઉકેલ મેળવી શકે છે. આ ગેમમાં ઈશ્વર, આનંદ, વડીલોની સેવા, માફી માગવાનું મહત્વ, જુઠું બોલવાના પરિણામો અને બીજા ઘણા વિષયો પર અપ્તાસુત્રો મુકવામાં આવ્યા છે.
સામગ્રી: ૫૨ પત્તા, ૪ જોકરના પત્તા, ૧ અપ્તાસુત્રનું પત્તું.