• INR
Close

DVDs

  • Picture of પારાયણ - ૨૦૦૫ આપ્તવાણી - ૧૨ (પૂર્વાર્ધ) પારાયણ ભાગ - ૧-૧૧ પૂજ્ય નીરુમા

પારાયણ - ૨૦૦૫ આપ્તવાણી - ૧૨ (પૂર્વાર્ધ) પારાયણ ભાગ - ૧-૧૧ પૂજ્ય નીરુમા

મેળવો આત્મા જાગૃતિ વધારવાના અનેક ઉપાયોની વિસ્તૃત સમજણ આપ્તવાણી ૧૨ (પૂર્વાર્ધ) પારાયણ દ્વારા. 

Rs 110.00
Old Price: Rs 550.00

Description

આપ્તવાણી ૧૨ (પૂર્વાર્ધ) (પાના નં ૧-૨૦૦ અને ૨૭૫-૪૩૯) (ભાગ ૧-૧૧) પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા આત્મા જાગૃતિ વધારવાના અનેક ઉપાયોની વિસ્તૃત સમજણ પ્રદાન કરે છે. જુદાપણાની જાગૃતિ વધારવા વાતચીતનો તેમજ અન્ય પ્રયોગો, સ્વ-પરની સમજણ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની સમજણ, શુદ્ધ ઉપયોગ, ચરિત્ર મોહ, શુક્લધ્યાન વગેરે ગુઢ વિષયો પર વૈજ્ઞાનિક ફોડ આ પારાયણ દ્વારા પ્રાપ્ત થાય છે.

Read More
success