• INR
Close

DVDs

  • Picture of પારાયણ-2011 - આપ્તવાણી -૪ ભાગ ૧૨-૨૨ પૂજ્ય દીપકભાઈ

પારાયણ-2011 - આપ્તવાણી -૪ ભાગ ૧૨-૨૨ પૂજ્ય દીપકભાઈ

મેળવો આપ્તાવાની-૪ નું પારાયણ, જે મુમુક્ષુ તથા મહાત્માઓને જે-તે શ્રેણીમાંથી આગળ પ્રગતિ પંથ પર દીવાદાંડી સમાન બની રહે છે!

Rs 275.00
Old Price: Rs 550.00

Description

આપ્તવાણી-૪ ના પારાયણના ઉત્તરાર્ધ ભાગમાં ભાગ-૧૨ થી ભાગ-૨૨ (pg 131-235) નો સમાવેશ થાય છે. આ પારાયણમાં પૂજ્ય દીપકભાઈ મુમુક્ષુઓ તેમજ મહાત્માઓને જે-તે કક્ષામાંથી સાચા જ્ઞાન માર્ગે ચડાવતી દાદા ભગવાનની અનન્ય વાણીનું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અદભુત વિશ્લેષણ કરે છે, જે પ્રત્યેકને પ્રગતિ પંથ પર દીવાદાંડી સમાન બની રહે છે. 

Product Tags: Parayan-2011 Aptavani-04
Read More
success