• INR
Close

DVDs

  • Picture of પ્રત્યક્ષ દાદા ભાગ - ૧-૧૨ દાદાશ્રી

પ્રત્યક્ષ દાદા ભાગ - ૧-૧૨ દાદાશ્રી

પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીની સાદગી અને વીતરાગતાને નિહાળવાનો અદભૂત લહાવો, જેમાં દાદાશ્રી સંપૂર્ણ આત્મજાગૃતિ સહિત મહાત્માઓના પ્રશ્નોનું અધ્યાત્મિક વિજ્ઞાનના ખુલાસા દ્વારા નિરાકરણ કરતા.

Rs 120.00
Old Price: Rs 600.00

Description

પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગ ને સાંભળવાનો આ એક અદભુદ લ્હાવો છે. દાદાશ્રીની સંપૂર્ણ આત્મજાગૃતિ સહિત ની ચેતન જ્ઞાનવાણી સહુ મહાત્માઓના પ્રશ્નોનું સંતોષકારી નિરાકરણ કરે છે. આ DVD દ્વારા આપણને એમની વીતરાગતા અને સાદગીના પણ દર્શન થાય છે. એટલું જ નહિ, પણ દાદાશ્રીની જ્ઞાનવાણી વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત અધ્યાત્મિક ફોડ પણ પાડે છે!

Read More
success