• INR
Close

DVDs

  • Picture of વિજ્ઞાન શાશ્વત સુખનું,વાત્સલ્યમૂર્તિ પૂજ્ય નીરુમા ડોકયુમેન્ટરી ભાગ - ૧

વિજ્ઞાન શાશ્વત સુખનું,વાત્સલ્યમૂર્તિ પૂજ્ય નીરુમા ડોકયુમેન્ટરી ભાગ - ૧

જીવનમાં સર્વ પ્રકારના દુઃખમાંથી કાયમી સુખ કેવી રીતે અનુભવી શકાય તેની સાચી દિશાનો પરિચય મેળવો "વિજ્ઞાન શાશ્વત સુખ" દ્વારા! સાથે જ દાદા ભગવાનના હૃદયમાં ધોધરૂપે વહેતી જગત કલ્યાણની ભાવનાને એક નિષ્ઠાપૂર્વક ઝીલીને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું બીડું ઝડપનાર પૂજ્ય નીરુમા ની ઓળખ મેળવો "વાત્સલ્યમૂર્તિ પૂજ્ય નીરુમા " ફિલ્મ દ્વારા! 

Rs 25.00
Old Price: Rs 50.00

Description

જીવનમાં સર્વ પ્રકારના દુઃખમાંથી કાયમી સુખ કેવી રીતે અનુભવી શકાય તેની સાચી દિશાનો પરિચય "વિજ્ઞાન શાશ્વત સુખ" ડોક્યુમેન્ટરી ફિલ્મ કરાવે છે. તે સાથે જ દાદા ભગવાનના હૃદયમાં ધોધરૂપે વહેતી જગત કલ્યાણની ભાવનાને એક નિષ્ઠાપૂર્વક ઝીલીને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું બીડું ઝડપનાર પૂજ્ય નીરુમા ની ઓળખ મેળવો "વાત્સલ્યમૂર્તિ પૂજ્ય નીરુમા " ફિલ્મ દ્વારા! વિશ્વમાં અક્રમ વિજ્ઞાનનો પરિચય અવિરત રીતે આપનાર અનન્ય, અજોડ કારુણ્યમૂર્તિ એવા પૂજ્ય નીરુમા ના જીવન ચરિત્ર, જ્ઞાનીની અદભુત ઓળખ, જગતકલ્યાણની ધગશ અને પ્રેમમય વ્યવહાર વગેરેનો પરિચય આ ડોક્યુમેન્ટરી દ્વારા થાય છે.

 

Read More
success