• INR
Close

DVDs

  • Picture of પૈસાનો વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય નીરુમા

પૈસાનો વ્યવહાર ભાગ - ૧ પૂજ્ય નીરુમા

પૈસાનો વ્યવહાર કેવી રીતે આદર્શ રીતે કરવો તેની વ્યવહારિક સમજણ મેળવો દ્રષ્ટાંતો સહિત!

Rs 10.00
Old Price: Rs 50.00

Description

લક્ષ્મી કયા કારણોથી આવે છે, કયા કારણોથી જાય છે, અને લક્ષ્મીનો ઉપયોગ કેવા પ્રકારનો હોવો જોઈએ તેના દાદાશ્રીએ દર્શાવેલા અધ્યાત્મિક રહસ્યો સાથે અત્યંત વ્યવહારિક સમજણ આ વિડીયો સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા આપણને આપે છે, જે દરેક વ્યક્તિને જીવનમાં ખુબ ઉપયોગી થઇ નીવડે છે. 

Read More
success