• INR
Close

DVDs

  • Picture of એડજસ્ટ એવરીવ્હેર ભાગ - ૧-૨ પૂજ્ય દીપકભાઈ

એડજસ્ટ એવરીવ્હેર ભાગ - ૧-૨ પૂજ્ય દીપકભાઈ

મેળવો આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "એડજસ્ટ એવરીવ્હેર" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ!

Rs 20.00
Old Price: Rs 100.00

Description

આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "એડજસ્ટ એવરીવ્હેર"  સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ આપતા સંક્ષિપ્ત પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ, નાના-મોટા અનેક પ્રકારના એડજસ્ટમેન્ટ લઈને દરેક પરિસ્થિતિમાં આગળ વધવા માટેની ચાવીઓ આપે છે. પ્રત્યેક કક્ષાના મહાત્માને જ્ઞાનની શ્રેણીઓ ચડવામાં આ સત્સંગ ખુબ ઉપયોગી બને છે. 

Product Tags: Adjust Everywhere
Read More
success