• INR
Close

DVDs

  • Picture of બન્યું તે જ ન્યાય ભાગ - ૧-૨ પૂજ્ય દીપકભાઈ

બન્યું તે જ ન્યાય ભાગ - ૧-૨ પૂજ્ય દીપકભાઈ

મેળવો આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "બન્યું તે જ ન્યાય" સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ!

Rs 50.00
Old Price: Rs 100.00

Description

આજ્ઞાપાલન માટે મદદરૂપ ટેકાજ્ઞાનમાંથી એક એવા "બન્યું તે જ ન્યાય"  સૂત્ર પર વ્યવહારિક અને અધ્યાત્મિક સમજણ આપતા સંક્ષિપ્ત પુસ્તકના પારાયણ દ્વારા પૂજ્ય દીપકભાઈ, જગત સંપૂર્ણ ન્યાય સ્વરૂપ જ છે એ દાદાશ્રીના કથનને વિસ્તૃત રીતે સમજાવે છે. પ્રત્યેક કક્ષાના મહાત્માને સમાધાન કરાવી જ્ઞાનની શ્રેણીઓ ચડવામાં આ સત્સંગ ખુબ ઉપયોગી બને છે. 

Product Tags: Banvyu E J Nyay
Read More
success