• INR
Close

Audio Books

  • Picture of Gujarati Audio Book - 3

Gujarati Audio Book - 3

ગુરુ અને શિષ્ય બંને કલ્યાણનામાર્ગેપ્રયાણકરી શકે, તે અર્થે તમામ દ્રષ્ટિકોણથી ગુરુ-શિષ્યનાઅન્યોન્યસંબંધની સમજણ દાદાશ્રીની જ્ઞાનવાણીમાં, આઓડીઓ બુક દ્વારા પ્રાપ્ત થાય છે.

Rs 10.00

Description

જગતમાં ગુરુ માટે વિવિધમાન્યતાઓ પ્રવર્તે છે. આવા કાળમાં યથાર્થ ગુરુ કરવા માટે લોક મુંઝાઈ જાય છે. આ ઓડીઓ બુકમાં, દાદાશ્રીએવી સર્વ મુંઝવણોના સમાધાની ફોડ આપે છે.ગુરુ પદ એટલે શું ? ગુરુની અધ્યાત્મમાં જરૂર ખરી ? જરૂર હોય તો કેટલી ? ગુરુનાં લક્ષણો શાં શાં હોવાં જોઈએ ? ગુરુની પસંદગી કઈ રીતે થાય ? ગુરુ કોને કરવા ? કેટલા કરવા ? એક કર્યા પછી બીજા કરાય ? શિષ્ય કેવા હોવા જોઈએ ? શિષ્યે પોતાના હિત માટે કઈ દ્રષ્ટિપૂર્વક ગુરુ પાસે રહેવું જોઈએ? વિ. વિ. તમામ પ્રશ્નોના સંપૂર્ણ સમાધાની પ્રત્યુત્તરો દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી વાણી દ્વારા, આ ઓડીઓ બુકમાં મળે છે !

Read More
success