• INR
Close

DVDs

  • Picture of મા - બાપ છોકરાનો વ્યવહાર ભાગ - ૧-૧૦ પૂજ્ય નીરુમા

મા - બાપ છોકરાનો વ્યવહાર ભાગ - ૧-૧૦ પૂજ્ય નીરુમા

નિહાળો પરમ પૂજ્ય નીરુમા ને, જીવન ના મહત્વના વ્યવહારિક સોપાનમાં એક એવા મા-બાપ અને બાળકોના વ્યવહારને આદર્શ બનાવવાની અત્યંત ઉપયોગી ચાવીઓ આપતા!

Rs 250.00
Old Price: Rs 500.00

Description

વર્તમાનકાળના સૌથી મૂંઝવતા પ્રશ્નોમાં જેનો સમાવેશ થાય છે, એવા માતા-પિતા અને એમના બાળકો વચ્ચેનો વ્યવહાર - એટલેકે "જનરેશન ગેપ", અને તેને કારણે સર્જાતા વ્યવહારિક ગૂંચવાડાનો ઉકેલ આ વિડીયો સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. એમને ખુબ સરળતાથી જીવન માં ઉતારી પણ શકાય છે. બાળકોના સંસ્કાર સિંચનમાં મા-બાપનું સૌથી મોટું યોગદાન કેવી રીતે હોય છે, એમના સર્વાંગી વિકાસ માટે મા-બાપે કઈ રીતે ધ્યાન રાખવું અને એમને સાચી દિશા આપવી, તે ઉપરાંત બાળકોએ માતા-પિતા સાથે કેવો વ્યવહાર રાખવો એ સમગ્ર ફોડ આ સત્સંગ દ્વારા મળે છે.

Read More
success