• INR
Close

DVDs

  • Picture of સોલાઈ શિબીર, આફ્રિકા ૨૦૦૭ ભાગ - ૧-૨  પૂજ્ય દીપકભાઈ

સોલાઈ શિબીર, આફ્રિકા ૨૦૦૭ ભાગ - ૧-૨ પૂજ્ય દીપકભાઈ

આફ્રિકાના સોલાઈમાં ૨૦૦૭ માં યોજાયેલી શિબીર સત્સંગમાં વિવિધ વિષયો પર મેળવો અદભૂત અધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ખુલાસા, પૂજ્ય દીપકભાઈ પાસેથી!

Rs 50.00
Old Price: Rs 100.00

Description

આફ્રિકાના સોલાઈમાં ૨૦૦૭ માં યોજાયેલી શિબીર સત્સંગમાં વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા અદભૂત ફોડ મળે છે. જ્ઞાન-દર્શન-ચરિત્ર, નિશ્ચય-વ્યવહાર, સાધુ આચાર્યો માટેના અભિપ્રાય, શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ, મંદિરોની આવશ્યકતા, સ્ત્રી પ્રકૃતિ, ભાવ કર્મ, જુદાપનાની જાગૃતિ વગેરે અનેક વિષયો પર સાંજના પૂરી પાડે છે. 

Read More
success