• INR
Close

Kids

  • junior akram pedia 1

જુનિયર અક્રમપિડીયા સીરીઝ - ૧ (ત્રિમંત્ર)

જુનિયર અક્રમપિડીયા સીરીઝમાં અક્રમ વિજ્ઞાનની (આધ્યાત્મિક વિજ્ઞાન) મૂળભૂત સમજણને એક્ટિવીટીસ દ્વારા સમજાવામાં આવી છે. આ પ્રથમ સીરીઝ ત્રિમંત્ર વિશે છે. બાળકો માટે ત્રિમંત્ર અને એનું મહત્વ સમજવાનો આ એક મજાનો પ્રકાર છે.

Rs 15.00

Description

અમારો નાનો મજાનો માસ્કોટ 'Migo', બાળકોની ત્રિમંત્ર સમજવાની આખી સફરમાં જોડે રહે છે. બાળકો ઘણા પ્રશ્નો પૂછતા હોય છે જેમ કે, "ત્રિમંત્રનો અર્થ શું છે? મારે શા માટે ત્રિમંત્ર બોલવો જોઇએ ? એને કેવી રીતે બોલાય ? ... " અને એવા બીજા ઘણા. જુનિયર અક્રમપિડીયામાં, આ તમામ પ્રશ્નોના જવાબો, પરમ પૂજ્ય દાદા ભગવાનની સરળ અને અસરકારક સમજણ દ્વારા મૂકેલા છે. જેમ જેમ બાળકો આ એક્ટિવિટીસ રમતા જશે તેમ તેમ આ બુકમાં આપેલી સમજણો એમનામાં સોંસરવી ઉતરતી જશે. અમારો Migo આતુરતાથી રાહ જૂએ છે કે તમારું બાળક "નમો અરિહંતાણમ્ ..."થી શરુઆત કરે.

Read More
success