• INR
Close

DVDs

  • Picture of કેવળ મોક્ષના કામીને,પ્રકૃતિ,રાગ-દ્વેષ ભાગ - ૧-૨ પૂજ્ય નીરુમા

કેવળ મોક્ષના કામીને,પ્રકૃતિ,રાગ-દ્વેષ ભાગ - ૧-૨ પૂજ્ય નીરુમા

મેળવો મોક્ષમાર્ગે પ્રગતિ માટેની સર્વાંગી સમજણ, મોક્ષના કામીના લક્ષણો, પ્રકૃતિના અવરોધો અને રાગ-દ્વેષના બંધનો સમજીને પૂજ્ય નીરુમા પાસેથી!

Rs 20.00
Old Price: Rs 100.00

Description

"કેવળ મોક્ષના કામીને" વિડીયો સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા, મોક્ષના ખરા ઈચ્છુકના લક્ષણો કેવા હોય તેનું વિસ્તૃત નિર્દેશન કરે છે. એ સાથે પ્રકૃતિ કઈ રીતે મોક્ષમાર્ગમાં બાધક છે તેમજ રાગ-દ્વેષ કેવી રીતે આપની પ્રગતિને અટકાવે છે તેનો સુંદર ચિતાર પૂરો પાડે છે. આમ આ સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા મોક્ષે જવા અનિવાર્ય સમજણ સર્વાંગી રીતે પૂરી પાડે છે. 

Read More
success