• INR
Close
  • Picture of 7" Murti 7S1D2(Super White Simandhar Swami )

7" Murti 7S1D2(Super White Simandhar Swami )

Super White Simandhar Swami 7" Murti 7S1D2

Rs 3400.00

Description

Shipping only avaliable in india 

શિપિંગ માત્ર ઇન્ડિયા પૂરતું ઉપલબ્ધ છે

शिपिंग शिर्फ इंडिया में ही उपलब्ध है

THE IDOL OF THE LIVING TIRTHANKARA SHREE SIMANDHAR SWAMI

Param Pujya Dadashri affirmed that when Simandhar Swami's idol takes residence in every home, when He is worshipped with deep reverence, when His aarti is sung with devotion in every home, and when His temples are constructed all over the world, heaven-on-Earth will prevail.
The idols come in two types (Normal White and Super White) and four sizes (7", 9", 11" and 13").

 *No Return, No Refund Policy*


- If your idol is damaged during shipping, please send us pictures showing the damage. We will contact you to resolve the matter.
 
 

વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની પ્રતિમા

 પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે જ્યારે સીમંધર સ્વામીની પ્રતિમા ઘેર ઘેર પધારશે,જ્યારે તેમની ખૂબ પૂજ્યતા સાથે આરાધના-પૂજા કરવામાં આવશે,જ્યારે તેમની આરતી દરેક ઘરમાં ભક્તિથી ગવાશે,અને જ્યારે તેમના મંદિરો સમગ્ર વિશ્વમાં બનશે,ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે.

 પ્રતિમાઓ બે પ્રકારના પથ્થરમાં આવે છે (નોર્મલ વ્હાઇટ અને સુપર વ્હાઇટ). તફાવત માત્ર દેખાવમાં છે. સુપર વ્હાઇટ પથ્થર, નોર્મલ વ્હાઇટ પથ્થર કરતા થોડો સારો લાગે છે.

 

* નો રીટર્ન, નો રિફંડ પોલીસી*

- જો આપની મૂર્તિને શિપિંગ દરમિયાન નુકસાન થાય છે, તો કૃપા કરીને અમને નુકસાન દર્શાવતા ફોટો મોકલો. અમે આ મુદ્દાને ઉકેલવા માટે આપનો સંપર્ક કરીશું.

 

वर्तमान तीर्थंकर श्री सीमंधर स्वामी की प्रतिमा

वर्तमान तीर्थंकर श्री सीमंधर स्वामी की प्रतिमा परम पूज्य दादाश्री ने कहा है कि जब सीमंधर स्वामी की प्रतिमा हर घर में होगी,जब उनकी आराधना बड़ी श्रद्धा के साथ की जाएगी,जब उनकी आरती हर घर में भक्ति के साथ गाई जाएगी,और जब उनके मंदिर पूरी दुनिया में बन जाएंगे,तब दुनिया का नक्शा कुछ और ही हो जाएगा।

 प्रतिमा दो प्रकार के पत्थर (नॉर्मल व्हाइट और सुपर व्हाइट) में आती हैं। अंतर केवल दिखावे में है। सुपर व्हाइट पत्थर, सामान्य व्हाइट पत्थर की तुलना में थोड़ा बेहतर दिखता है।

 

* नो रिटर्न, नो रिफंड पॉलिसी *

- अगर आपकी मूर्ति शिपिंग के दौरान क्षतिग्रस्त हो गई है, तो कृपया हमें नुकसान दिखाते हुए चित्र भेजें। मामले को सुलझाने के लिए हम आपसे संपर्क करेंगे।

 

Read More
success