• INR
Close

DVDs

  • Picture of વેલ્સ શિબીર ૨૦૦૧ UK ભાગ ૧ - ૫ પૂજ્ય નીરુમા

વેલ્સ શિબીર ૨૦૦૧ UK ભાગ ૧ - ૫ પૂજ્ય નીરુમા

ખરીદો પૂજ્ય નીરુમા સાથે ૨૦૦૧ મા વેલ્સ-લંડન સત્સંગ શિબિર ની DVD! અને પામો અભિપ્રાય, મોહ, માન વગેરે કષાયોના નિવારણની ચાવીઓ તેમજ વ્યવસ્થિત, શુદ્ધાત્માની સામાયિક, અદીઠ તપ વગેરે અધ્યાત્મના ગૂઢ સિદ્ધાંતોની સરળ સમજણ.

Rs 50.00
Old Price: Rs 250.00

Description

આ DVD ના સેટમાં પૂજ્ય નીરુમા સાથેની ૨૦૦૧ મા લંડનમાં યોજાયેલી યાદગાર સત્સંગ શિબિરનો સમાવેશ થયો છે. આ સત્સંગમાં પૂજ્ય નીરુમા એ અલગ અલગ સ્તરના ઉત્સુક મહાત્માઓ સાથે વિવિધ વિષયો પર અધ્યાત્મિક વાર્તાલાપ કરીઅદભૂત ફોડ પાડ્યા છે. આ વિષયોમાં અભિપ્રાય, મોહ, માન વગેરે કષાયોના નિવારણની ચાવીઓ સહિત વ્યવસ્થિતની સમજ, શુદ્ધાત્માની સામાયિક, અદીઠ તપ વગેરે અધ્યાત્મના ગૂઢ સિદ્ધાંતોની સરળ સમજણનો પણ સમાવેશ થાય છે.

Read More
success