• INR
Close

Audio CDs

  • Picture of ચરણવિધીનો અર્થ MP3

ચરણવિધીનો અર્થ MP3

મેળવો નિશ્ચય-વ્યવહાર ચરણવિધિના પ્રત્યેક વાક્યના શબ્દાર્થ અને ભાવાર્થથી લઈને પરમાર્થ સુધી પહોંચવાનો અવસર!

Rs 25.00

Description

મહાત્માઓના નિત્યક્રમમાં જેનો સમાવેશ થાય છે એવી નિશ્ચય-વ્યવહાર ચરણવિધિના પ્રત્યેક વાક્યના શબ્દાર્થ અને ભાવાર્થથી લઈને પરમાર્થ સુધી પહોંચવાનું અગત્યનું પગથીયું "ચરણવિધિ નો અર્થ" ઓડિયો સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. આ સમજણ સાથે એકચિત્તે નિયમિત વિધિ કરવાથી અધ્યાત્મના અનુભવ માં આગળ વધાય છે!

Read More
success