Description
ચિત્તવૃત્તિ ની ચોંટ કઈ રીતે ચિત્તને અશુભ, અશુદ્ધ બનાવે છે, અને એના જ્ઞાતા દ્રષ્ટા કઈ રીતે રહેવાય, એ પૂજ્ય દીપકભાઈ આ પારાયણ દ્વારા સમજાવે છે. ચિત્તવૃત્તિને બાહ્ય વિષયોમાંથી ઉખેડી આત્મ સન્મુખ બનાવી સત-ચિત-આનંદના અનુભવ સુધી પહોંચવાની પારાશીશી આ વિડીઓ સત્સંગ દ્વારા મળે છે.