Description
આ વિડીઓ સત્સંગ માં સરખામણી (કમ્પેરીઝન) અને તેને કારણે પેદા થતા ઈર્ષા, દ્વેષ, અભાવ અને ભોગવટાના દુખો અને તેના ઉપાયો ઉપર સુંદર સમજણ પ્રાપ્ત થાય છે. એ સાથેજ માન કષાય થી પેદા થતા આંતરિક તેમજ બાહ્ય તોફાનો ઉપર સૂક્ષ્મ ફોડ અને એમાંથી બહાર નીકળવાની સુંદર ચાવીઓ પ્રાપ્ત થાય છે.