Description
પૂજ્ય દીપકભાઈ સાથે અડાલજમાં નિયમિતપણે યોજાતા એક કલાકના અદભુત સત્સંગથી મહાત્માઓની પ્રભાત ખરેખર સુવર્ણ જેવી તેજસ્વી અને અમૂલ્ય બની જાય છે. મેળવો આ સત્સંગોની એક નાનકડી ઝાંખી પૂજ્ય દીપકભાઈ સંગે સોનેરી પ્રભાત ભાગ - ૧-૭માં સમાયેલા ઓડીઓ સત્સંગ દ્વારા.