Description
બે રમત એક સાથે માણો અને મેળવો ગમ્મત સાથે વ્યવહારિક જ્ઞાન! પહેલા નહિ પુછાયેલા પ્રશ્નોના જવાબ આપો. પોઝીટીવ ટોકન મેળવીને રમતમાં આગળ વધો, શોર્ટ કટના રસ્તા શોધી ઝાપટાબંધ તમારા ધ્યેય સુધી પહોંચો, અને પાછળ પાડતા નેગેટીવ પોઈન્ટ્સથી ચેતો! આ સાથે મેળવો બીજી ગેમ "હું એમ આઈ?" જેમાં જુદા જુદા પઝલના ટુકડા જોડીને તમારા રોલ મોડેલ અને બોધકારી સંદેશો મેળવો. આ રમત સાથે બે બુકલેટનો પણ સમાવેશ થાય છે જેમાં તમારા પઝલની થીમ ઉપર રસપ્રદ હકીકતો જાણી શકાશે!
સામગ્રી: ડબલ સાઈડેડ બોર્ડ ગેમ.