Description
પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગને સાંભળવાનો આ એક અદભુત લ્હાવો છે. દાદાશ્રીની સંપૂર્ણ આત્મજાગૃતિ સહિતની ચેતન જ્ઞાનવાણી સહુ મહાત્માઓના પ્રશ્નોનું સંતોષકારી નિરાકરણ કરે છે. આ ઓડીઓ સત્સંગ (જ્ઞાનવાણી ભાગ - ૧ - ૪) દ્વારા આપણને એમની વીતરાગતાના પણ દર્શન થાય છે. એટલું જ નહિ, પણ દાદાશ્રીની જ્ઞાનવાણી વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત અધ્યાત્મિક ફોડ પણ પાડે છે!