• INR
Close

Audio CDs

  • Gnanvani part-22to27

જ્ઞાનવાણી ભાગ - ૨૨ - ૨૭ (દાદાશ્રી) MP3

પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીની વીતરાગ વાણી સંભાળવાનો અદભૂત લહાવો, જેમાં દાદાશ્રી સંપૂર્ણ આત્મજાગૃતિ સહિત મહાત્માઓના પ્રશ્નોનું અધ્યાત્મિક વિજ્ઞાનના ખુલાસા દ્વારા નિરાકરણ કરતા.

Rs 120.00

Description

પ્રત્યક્ષ પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગ ને સાંભળવાનો આ એક અદભુદ લ્હાવો છે. દાદાશ્રીની સંપૂર્ણ આત્મજાગૃતિ સહિત ની ચેતન જ્ઞાનવાણી સહુ મહાત્માઓના પ્રશ્નોનું સંતોષકારી નિરાકરણ કરે છે. આ ઓડીઓ સત્સંગ દ્વારા આપણને એમની વીતરાગતાના પણ દર્શન થાય છે. એટલું જ નહિ, પણ દાદાશ્રીની જ્ઞાનવાણી વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત અધ્યાત્મિક ફોડ પણ પાડે છે!

Read More
success