• INR
Close

Kids

  • gnc-4

GNC AUDIO CD PART 4

જ્ઞાની ની છાયા - ભક્તિમય ગીત-સંગીતની શ્રુંખલા હૃદયને સ્પર્શી જાય છે. આ પદ્યો સંગીત દ્વારા બાળકોને નાની ઉંમરમાં જ ભક્તિ અને સાચી સમજણનું આરોપણ કરે છે.

Rs 15.00
Old Price: Rs 30.00

Description

આધ્યાત્મિક છતાં બાળહૃદયને આનંદથી ઝુલાવે એવા પદો દ્વારા પ્રસ્તુત "જ્ઞાની ની છાયામાં" ઓડિયો સીડી તમને વારંવાર સાંભળવા આકર્ષિત કરશે. આ ભક્તિમય પદો સાંભળીને બાળકો તેમના પ્રિય ભગવાનને પોતાની આસપાસ જ અનુભવશે. આનંદ, જ્ઞાન, સ્વપ્ન, પ્રાર્થના, મસ્તી અને જગતકલ્યાણની ભાવના આ ઓડિયો સીડીના ભાગ ૧, ૨, ૩ અને ૪ માં વણાયેલા છે. તમારા બાળકો સાથેનો ખાસ સમય આ નવસર્જિત રચનાઓ સાંભળીને પસાર કરી શકો છો. ભાગ-૪ સાથે અંગ્રેજીમાં લેખિત ગીતના શબ્દો પણ મળશે, જેથી બાળકો પણ સાથે ગાઈ શકે!

Read More
success