Description
ગુરુ અને શિષ્યના સંબંધમાં બંને પક્ષે કેવા સમજણ અને વ્યવહાર હોય, ગુરુની કૃપા, શિષ્યનો પરમ વિનય, દાદાશ્રી કોઈના ગુરુ નહોતા થતા અને ત્યાંથી લઈને ગુરુ-શિષ્ય વચ્ચેની અભેદતાના પરમ પાઠ પઢાવતા આ વિડીયો સત્સંગમાં પૂજ્ય નીરુમા અનોખી સમજણ પ્રદાન કરે છે.