Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of ગુરુ પૂર્ણિમા ૨૦૦૨ - શિકાગો ભાગ - ૧-૫ પૂજ્ય નીરુમા

    Out Of Stock

ગુરુ પૂર્ણિમા ૨૦૦૨ - શિકાગો ભાગ - ૧-૫ પૂજ્ય નીરુમા

૨૦૦૨માં શિકાગોમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાના નિમિત્તે યોજાયેલા સત્સંગ દ્વારા મેળવો વિશેષ સમજણ પૂજ્ય નીરુમા પાસેથી, વિવિધ વિષયો ઉપર! તેમાં પ્રજ્ઞા, અંતરાય-કર્મ, હું-બાવો-મંગળદાસ, માન કષાય, રાગ-દ્વેષ, મોક્ષ માર્ગના જોખમી બાધક કારણો વગેરેનો સમાવેશ થાય છે. 

Rs 50.00
Old Price: Rs 250.00
The product is eligible for Free delivery.

Description

૨૦૦૨માં શિકાગોમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાના નિમિત્તે પૂજ્ય નીરુમા મહાત્માઓને પ્રગતિમાં વધુ મદદરૂપ થાય તે માટે સ્પેશિયલ વિષયો પર સત્સંગ કરે છે. તેમાં મોક્ષમાર્ગે પ્રગતિ માટે મદદરૂપ "પ્રજ્ઞા" અને પ્રગતિમાં બાધક "અંતરાય-કર્મ"ની વિસ્તૃત્ત સમજણ, અક્રમ વિજ્ઞાનના વૈજ્ઞાનિક ફોડને "હું-બાવો-મંગળદાસ"ના રૂપક દ્વારા સરળ સમજણ, "માન કષાય" પર અત્યંત વૈજ્ઞાનિક ફોડ, "રાગ-દ્વેષ" ના કારણો અને તેના નિવારણ તથા 'મોક્ષ માર્ગના જોખમી બાધક કારણો" ની સમજણનો સમાવેશ થાય છે. 

Read More
success