મેળવો વિવિધ વિષયો ઉપર સમજણ પૂજ્ય નીરુમા પાસેથી વર્ષ-૨૦૦૩માં યુ.એસ.એ.માં લોસ એન્જલિસમાં યોજાયેલી ગુરુપૂર્ણિમાના પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા!
૨૦૦૩ વર્ષની યુ.એસ.એ. માં લોસ એન્જલિસમાં યોજાયેલી ગુરુપૂર્ણિમાના પ્રસ્તુત સત્સંગોમાં પૂજ્ય નીરુમા વિવિધ વિષયો જેમકે ફાઈલોનો સમભાવે નિકાલ, નેગેટિવીટી ઇન લાઈફ, નિશ્ચય-વ્યવહાર, મોક્ષનું તપ, પાંચ આજ્ઞાની મહત્વતા, વીતરાગતા, જગત કલ્યાણ વગેરે ઉપર સમજણ પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા પ્રદાન કરે છે.