• INR
Close

DVDs

  • Picture of ગુરુ પૂર્ણિમા ૨૦૦૮ - ટોરન્ટો ભાગ - ૧-૪ પૂજ્ય દીપકભાઈ

ગુરુ પૂર્ણિમા ૨૦૦૮ - ટોરન્ટો ભાગ - ૧-૪ પૂજ્ય દીપકભાઈ

મેળવો નીજ્દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ કેળવવાના ટ્રેક્સની સમજણ તેમજ સેવામાં સિન્સિયર રહીને જગત કલ્યાણની પ્યોર ભાવના ભાવવાની સમજણ, ટોરન્ટો ૨૦૦૮માં ગુરુપૂર્ણિમાની સત્સંગ શિબિર દ્વારા, પૂજ્ય દીપકભાઈ પાસેથી!

Rs 40.00
Old Price: Rs 200.00

Description

ટોરન્ટો (કેનેડા)માં ૨૦૦૮માં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી નિમિત્તે યોજાયેલ સત્સંગ શિબિરમાં પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગનો લાભ મેળવો. આ સત્સંગમાં પૂજ્ય દીપકભાઈ પોતાના દોષો જોવાનો અને બીજાને નિર્દોષ જોવાનો ટ્રેક, એ બંને ઉપર સુંદર વૈજ્ઞાનિક સમજણ આપે છે. એ સાથે જ સેવામાં સિન્સિયારીટી અને જગત કલ્યાણમાં પ્યોરીટી કેળવીને કલ્યાણની ઉચ્ચ ભાવના સેવવાનું માર્ગદર્શન પણ આપે છે. 

Read More
success