આઈલ ઓફ વાઈટની પૂજ્ય દીપકભાઈ સાથેની શિબિરમાં મેળવો આજ્ઞાપાલન માટે અગત્યના ૪ ટેકાજ્ઞાન અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવ્હેર, ભોગવે તેની ભૂલ, બન્યું તે જ ન્યાય (AABB) ઉપર વિશેષ પારાયણ!
આઈલ ઓફ વાઈટની પૂજ્ય દીપકભાઈ સાથેની શિબિરમાં મેળવો આજ્ઞાપાલન માટે અગત્યના ૪ ટેકાજ્ઞાન ઉપર વિશેષ પારાયણ! અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવ્હેર, ભોગવે તેની ભૂલ, બન્યું તે જ ન્યાય - આ સિદ્ધાંતના મોતી મહાત્માઓને ગમે તેવી પરિસ્થિતિમાં સમાધાન આપી શકે તેમ છે.