પૌરાણિક જ્ઞાની યોગેશ્વર કૃષ્ણ ભગવાનના હૃદયની વાત "ભગવદ ગીતા" સમજો અધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ પૂજ્ય દીપકભાઈ દ્વારા!
પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે, સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા પૂજ્ય દીપકભાઈ ભગવદ ગીતામાં વ્યક્ત થયેલી શ્રી કૃષ્ણ ભગવાનના હૃદયની વાતો અધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ ખુલ્લી કરે છે. આ સત્સંગ મુમુક્ષુ તથા મહાત્મા, સર્વે શ્રોતાઓને નવી દ્રષ્ટિ આપી શકે છે.