મા-બાપ છોકરાના રોજિંદા વ્યવહારમા કલેશ, અથડામણો, મતભેદો અને દુઃખ ઘટાડવાની અત્યંત પ્રેક્ટીકલ અને વ્યવહારિક ચાવીઓ મેળવો પૂજ્ય દીપકભાઈ સાથે સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા, પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે!
પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે પૂજ્ય દીપકભાઈ વ્યવહારના સૌથી વધુ મુંઝવનાર "મા-બાપ અને છોકરાઓના વ્યવહાર" પર સત્સંગ પ્રશ્નોત્તરી કરે છે. મા-બાપ છોકરાના રોજિંદા વ્યવહારમા એકબીજાના વ્યુ પોઈન્ટ નહિ સમજી શકવાના કારણે ઉભા થતા મતભેદો, કલેશ, અથડામણો અને એને કારણે ઉભા થતા દુઃખોમાંથી બહાર નીકળવાની વ્યવહારિક ચાવીઓ પૂજ્ય દીપકભાઈ આ વિડીઓ સત્સંગમાં પૂરી પાડે છે.