Due to ongoing situation in the Middle East, please email store@dadabhagwan.org with your order details before purchasing internationally. We will confirm the applicable courier charges for you in advance.
  • INR
Close

DVDs

  • Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ મનુષ્ય જીવનનો ધ્યેય ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ મનુષ્ય જીવનનો ધ્યેય ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

મેળવો સમજણ, મનુષ્યના સાચા ધર્મ વિશે, પૂજ્ય દીપકભાઈ પાસેથી સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા!

Rs 25.00
Old Price: Rs 50.00
The product is eligible for Free delivery.

Description

પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે પૂજ્ય દીપકભાઈ મનુષ્ય જીવનના સાચા ધર્મ વિશે સમજાવે છે. કોઈને દુઃખ ના આપવું, બીજાનો દ્રષ્ટિકોણ સમજવો, જીવન પરોપકારમાં વ્યતિત કરવું અને આત્મજ્ઞાન મેળવી જીવન-મરણના ફેરામાંથી મુક્તિનો માર્ગ મેળવવો, વગેરે માનવધર્મ ના અનેક પાસાઓનું દ્રષ્ટાંતો સાહિત વર્ણન કરે છે. 

Read More
success