• INR
Close

DVDs

  • Picture of ૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ નિર્દોષ દ્રષ્ટિ ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

૧૦૧ જન્મજયંતી ૨૦૦૮ નિર્દોષ દ્રષ્ટિ ભાગ - ૧ પૂજ્ય દીપકભાઈ

મેળવો મુક્તિની ચાવી જગતને નિર્દોષ જોવાની દ્રષ્ટિ સાથે, પૂજ્ય દીપકભાઈ પાસેથી!

Rs 25.00
Old Price: Rs 50.00

Description

પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા, ગમે તેવી પરિસ્થિતિમાં જગતને કઈ રીતે નિર્દોષ જોવું, અને પોતાના દોષો પર કઈ પ્રકારની જાગૃતિ રાખવી તેની અત્યંત ઝીણવટ પૂર્વક છણાવટ કરે છે, જે મોક્ષમાર્ગે પ્રગતિ કરનારા પ્રત્યેક મહાત્માઓને અત્યંત ઉપયોગી થઇ શકે છે.

Read More
success