મેળવો સંસારના દુઃખ અને બળતરાથી કાયમી છુટકારો મેળવવાની નવીન દ્રષ્ટિ, પૂજ્ય દીપકભાઈ પાસેથી "વિજ્ઞાન શાશ્વત સુખનું" સત્સંગ દ્વારા!
પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે પૂજ્ય દીપકભાઈ શાશ્વત સુખ મેળવવાની વૈજ્ઞાનિક સમજણ પ્રદાન કરે છે. જીવનમાં અવારનવાર આવતા દુઃખ અને બલાતારામાંથી કાયમી છુટકારો મેળવવાની અદ્ભુત ચાવીઓ પૂજ્ય દીપકભાઈ સાથેના આ પ્રશ્નોત્તરી સત્સંગમાં ખુલ્લી થાય છે.