મેળવો આ ઓડિયો સીડી અને નિરંતર ભાવો જગકલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના! હે દાદા જગકલ્યાણ કરો, સૌ જીવો મોક્ષજ્ઞાન પામો, દુનિયાના અંતરાયો તૂટો, સ્વામી સૌને શરણે લો!