• INR
Close

DVDs

  • Picture of પ્રેમપુરી - મન-બુધ્ધી-ચિત-અહંકાર,જનરેશન ગેપ -  ભાગ - ૧

પ્રેમપુરી - મન-બુધ્ધી-ચિત-અહંકાર,જનરેશન ગેપ - ભાગ - ૧

પૂજ્ય નીરુમા દ્વારા મેળવો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની સૂક્ષ્મ ભેદરેખા તેમજ 'જનરેશન ગેપ' ના જટિલ પ્રશ્નોના વ્યવહારિક ખુલાસા!

Rs 25.00
Old Price: Rs 50.00

Description

આ વિડીયો સત્સંગમાં પૂજ્ય નીરુમા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની લાક્ષણિકતાઓ અને તેમના કાર્યો ની સૂક્ષ્મ છણાવટ કરે છે. આ સાથે વ્યવહારના જટિલ એવા 'જનરેશન ગેપ' ના પ્રશ્નોની અધ્યાત્મ-વિજ્ઞાનના આધારે સમજણ પણ પ્રાપ્ત થાય છે.

Product Tags: Prempuri Shibir
Read More
success