મેળવો પૂજ્ય નીરુમા સાથે નિયમિતપણે યોજાતા મહાત્માઓ સાથેના સત્સંગમાં સૌને જ્ઞાન સાથે વાત્સલ્યની સવારના સૂર્યના સોનેરી કિરણો જેવી હૂંફ પહોંચાડતા અદભૂત ઓડિયો સત્સંગોની એક ઝલક
પૂજ્ય નીરુમા સાથે નિયમિતપણે યોજાતા મહાત્માઓ સાથેના સત્સંગમાં સૌને જ્ઞાન સાથે વાત્સલ્યની સવારના સૂર્યના સોનેરી કિરણો જેવી હૂંફ મળતી. આ અદભૂત ઓડિયો સત્સંગોની એક ઝલક મેળવો પૂજ્ય નીરુમા સાથે સોનેરી પ્રભાત ભાગ - ૧-૩ દ્વારા.