• INR
Close

DVDs

  • Picture of પાપ - પુણ્યથી મુક્તિ ભાગ - ૧-૨-૩ પૂજ્ય નીરુમા

પાપ - પુણ્યથી મુક્તિ ભાગ - ૧-૨-૩ પૂજ્ય નીરુમા

પાપ અને પુણ્યની અધ્યાત્મિક સમજણ અને તેમાંથી મુક્ત થવાની ચાવીઓ પૂજ્ય નીરુમા પાસેથી મેળવો "પાપ પુણ્યથી મુક્તિ ભાગ ૧-૨-૩" દ્વારા!

Rs 30.00
Old Price: Rs 150.00

Description

ગત ભાવના પાપ અને પુણ્ય આ ભાવમાં રૂપકમાં આવે છે, ત્યારે કેવા પ્રકારની જાગૃતિ રાખવી અને પાપ પુણ્યથી મુક્ત થઈને મોક્ષમાર્ગે કેવી રીતે આગળ વધવું વગેરેની સમજણ પૂજ્ય નીરુમા પાસેથી આ વિડીયો સત્સંગ દ્વારા મળે છે. 

Read More
success