પૈસાનો વ્યવહાર કેવી રીતે આદર્શ રીતે કરવો તેની વ્યવહારિક સમજણ મેળવો દ્રષ્ટાંતો સહિત!
લક્ષ્મી કયા કારણોથી આવે છે, કયા કારણોથી જાય છે, અને લક્ષ્મીનો ઉપયોગ કેવા પ્રકારનો હોવો જોઈએ તેના દાદાશ્રીએ દર્શાવેલા અધ્યાત્મિક રહસ્યો સાથે અત્યંત વ્યવહારિક સમજણ આ વિડીયો સત્સંગ દ્વારા પૂજ્ય નીરુમા આપણને આપે છે, જે દરેક વ્યક્તિને જીવનમાં ખુબ ઉપયોગી થઇ નીવડે છે.