Description
આપ્તવાણી - ૯ (પાના નં ૧-૪૫૫) (ભાગ ૧ - ૧૩ અને ૧૬ - ૧૮) (પાના નં ૨૪૭ - ૩૫૦) (ભાગ ૧૪ - ૧૫) ના પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા મોક્ષમાર્ગે પ્રગતિમાં બાધક આવતા પ્રકૃતિના દોષો ઉપર વિસ્તૃત સમજણ પાડે છે! પ્રકૃતિના સરળ દોષોથી લઈને અત્યંત જટિલ એવા સર્વ દોષો ઉપર પૂજ્ય દાદાશ્રીએ આપેલી વૈજ્ઞાનિક સમજણનું સુંદર સંકલન આપ્તવાણી ૯ માં થયેલું છે. પ્રકૃતિના દોષોને જોઇને, તેમને ઓળખવાના અને તેમાંથી બહાર નીકળવાના પુરુષાર્થનું પ્રાથમિક પગથીયું અ પારાયણ દ્વારા માંડી શકાય છે.