• INR
Close

DVDs

  • Picture of પારાયણ ૨૦૦૬ આપ્તવાણી - ૧૧ (પૂર્વાર્ધ)  ભાગ -  ૧-૧૨ પૂજ્ય દીપકભાઈ

પારાયણ ૨૦૦૬ આપ્તવાણી - ૧૧ (પૂર્વાર્ધ) ભાગ - ૧-૧૨ પૂજ્ય દીપકભાઈ

મેળવો વ્યવસ્થિતના જટિલ વિષય પર સૈદ્ધાંતિક સમજણ પૂજ્ય દીપકભાઈ દ્વારા આપ્તવાણી - ૧૧ (પૂર્વાર્ધ) પારાયણ દ્વારા! 

Rs 120.00
Old Price: Rs 600.00

Description

આપ્તવાણી - ૧૧ (પૂર્વાર્ધ) (પાના નં ૧-૩૪૫) (ભાગ ૧-૧૨) પારાયણના દ્વારા પૂજ્ય દીપકભાઈ વ્યવસ્થિતની અક્રમ વિજ્ઞાનના આધારે અધ્યાત્મિક  સમજણ પ્રદાન કરે છે. જગતના કર્તા તરીકે વ્યવ્સ્થીતની ઓળખ આપી  અનેક શાસ્ત્રીય વિષયો જેમકે ક્રમબદ્ધ પર્યાય, પ્રારબ્ધ-પુરુષાર્થ, સમવાય કારણો, નિયતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પર અક્રમ વિજ્ઞાનની દ્રષ્ટિથી વિસ્તૃત સમજણ આપે છે. 

Read More
success