Description
આપ્તવાણી ૧૧ (ઉત્તરાર્ધ) (પાના નં ૧૯૮-૨૮૦) (ભાગ ૧-૫) અને આપ્તવાણી ૧૧ (પૂર્વાર્ધ)(પાના નં ૩૪૫-૩૫૫) (ભાગ ૪-૯) તથા આપ્તવાણી ૧૨ (ઉત્તરાર્ધ) (પાના નં ૩૧૬-૩૫૨ અને ૩૬૦-૪૩૩) (ભાગ ૧૦-૧૨) પારાયણ દ્વારા પૂજ્ય નીરુમા મોક્ષમાર્ગે આગળ પ્રગતિ માટે મહાત્માઓને વિશેષ સમજણ પ્રદાન કરે છે.પાંચ આજ્ઞાની વિસ્તૃત વૈજ્ઞાનિક સમજણ અને આજ્ઞા પાલનમાં મજબૂતી લાવે તેવી ચાવીઓ આપી મહાત્માઓને નિશ્ચય અને વ્યવહારમાં મજબુત બનાવે છે. રીયલ-રીલેટિવનો ભેદ, સમભાવે નિકાલ, ચાર્જ-ડીસ્ચાર્જ, ભરેલો માલ, કોઝ-ઈફેક્ટ, મોક્ષનું તાપ, સત્સંગનું મહત્વ વગેરે પર સુંદર સમજણ આ પારાયણ દ્વારા પ્રાપ્ત થાય છે