Description
નિજદોષ દર્શન થી નિર્દોષ ગ્રંથ (pg 108-132) ના અદભૂત પારાયણના આ પ્રથમ ભાગમાં પૂજ્ય દીપકભાઈ છૂટવાના કામી માટેની મૂળભૂત ચાવી આપે છે. ગમે તેવી પરિસ્થિતિમાં જગતને કઈ રીતે નિર્દોષ જોવું, અને પોતાના દોષો પર કઈ પ્રકારની જાગૃતિ રાખવી તેની અત્યંત ઝીણવટ પૂર્વક છણાવટ કરે છે. તે ઉપરાંત આ વિડીઓ સત્સંગમાં, આપ્તવાણી-૬ (pg 1-136) ના અદ્ભુત પારાયણ ના પ્રથમ ભાગનો પણ સમાવેશ થાય છે.