Description
"પ્રતિક્રમણ પારાયણ (ભાગ ૧- ૧૩, pg 1-224 &387-415)" માં પૂજ્ય દીપકભાઈ સાથે ૨૦૧૦મા થયેલા પ્રતિક્રમણ ગ્રંથ ઉપર કરેલા અદભૂત પારાયણનો સમાવેશ થાય છે. પ્રતિક્રમણ ગ્રંથના વાંચન સાથે ઊંડાણથી વિવિધ વિષયોની છણાવટ અને નવા વૈજ્ઞાનિક ખુલાસા માણી શકાય છે. રાગ, દ્વેષ, મોહ, લોભ, ક્રોધ, અભિપ્રાય, વિષય, અહંકાર જેવા દોષોથી છુટવાની ચાવીઓ, સામસામે દોષોની માફી માંગી દોષોથી મુક્ત થવાની રીતોની સમજ આ પારાયણ દ્વારા મજબુત થાય છે.