• INR
Close

DVDs

  • Picture of પારાયણ-૨૦૧૦ - આપ્તવાણી -૪ ભાગ ૧-૧૧ પૂજ્ય દીપકભાઈ

પારાયણ-૨૦૧૦ - આપ્તવાણી -૪ ભાગ ૧-૧૧ પૂજ્ય દીપકભાઈ

મેળવો આપ્તાવાની-૪ નું પારાયણ, જે મુમુક્ષુ તથા મહાત્માઓને જે-તે શ્રેણીમાંથી આગળ પ્રગતિ પંથ પર દીવાદાંડી સમાન બની રહે છે!

Rs 110.00
Old Price: Rs 550.00

Description

આપ્તવાણી-૪ ના પારાયણના પૂર્વાર્ધ ભાગમાં ૧-૧૧ (pg 1-130) નો સમાવેશ થાય છે. આ પારાયણમાં પૂજ્ય દીપકભાઈ મુમુક્ષુઓ તેમજ મહાત્માઓને જે-તે કક્ષામાંથી સાચા જ્ઞાન માર્ગે ચડાવતી દાદા ભગવાનની અનન્ય વાણીનું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અદભુત વિશ્લેષણ કરે છે, જે પ્રત્યેકને પ્રગતિ પંથ પર દીવાદાંડી સમાન બની રહે છે. 

Product Tags: Parayan-2010 Aptavani-4
Read More
success